Posts

Showing posts from March, 2023

Hu Taari Heer | હું તારી હીર - WATCH & DOWNLOAD

  ફિલ્મનું ટાઈટલ `હું તારી હીર` પરથી જ ખબર પડી જાય કે ક્યાંક લવ એન્ગલ તો જોવા મળશે જ. ફિલ્મની વાર્તા સુંદર, સુશીલ, આજ્ઞાકિંત અને સાથે સાથે મોર્ડન પણ એવી હીર (પુજા જોશી)ની આસપાસ ફરે છે. હીર ખુબ જ મહત્વકાંક્ષી હોય છે પરંતુ ઘરના રૂઢિચુસ્ત નિયમો સામે તે હારી જતી હોય છે. હીર મોટી થતાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ તેના રૂઢિચુસ્ત માતા-પિતા સારો છોકરો જોઈ તેના લગ્ન કરાવવાનું નક્કી કરે છે. આ દરમિયાન સરપંચ પિતાના મિત્રનો દિકરો હર્ષ (ઓજસ રાવલ) વિદેશથી ઘરે પરત ફરે છે અને તે હીરથી મોહિત થઈ જાય છે. હીરના સુંદર રૂપથી આકર્ષાઈને હર્ષ લગ્ન માટે તેનો હાથ માગે છે. હર્ષને બિલકુલ ન પસંદ કરતી હીર માત્ર માતા-પિતાની ખુશી માટે તેની સાથે ખુશીથી લગ્ન તો કરી લે છે પણ લગ્નનું સુખ નથી માણી શકતી. WATCH FULL MOVIE HERE "હું તારી હીર"  ગુજરાતી ફિલ્મ જોવા માટે અહિંયા ક્લીક કરો લગ્ન બાદ હર્ષ હીરને વિદેશ લઈ જાય છે. જે દુનિયા હીર માટે તદ્દન નવી અને અજાણી હોય છે. નવી જગ્યાએ મુંજાયેલી હીરને જ્યારે ખરા સમયે પતિના સાથની જરૂર હોય છે તેવા જ સમયે તેના હાથનો માર સહન કરવો પડે છે. એવામાં પતિ હર્ષમાં રાંજાની શોધ કરેલી હીરન...